UWIN CARD 2021 unorganised Worker index Number Cards to informal Labour

UWIN CARD UWIN CARD કોણ લાભ મેળવે શકે ? (૧) જે શ્રમિકોનો પ્રોવિડંડ ફંડ કપાતો ન હોય (૨) વાર્ષિક રૂા. ૧,૨૦,૦૦૦ થી ઓછી આવક ધરાવતો દરેક (૩) ૧૫ વર્ષથી વધુ વયમર્યાદા ધરાવતા કોઈપણ શ્રમિક (૪) બીપીએલ ધરાવતા હોય કે ન હોય તેવા શ્રમિક પરિવાર (૧) ખેતશ્રમિક (૨) કડિયાકામ, ઈંટો ગોઠવવી (૩) સુથાર, મિસ્ત્રી (૪) લાકડુ […]