હિસાબનીશ (વર્ગ-૩) – Gujarat Panchayat Services Selection Board

હિસાબનીશ (વર્ગ-૩) GPSC ૧. ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર (હવે પછી “મંડળ” તરીકે ઉલ્લેખ કરેલ છે. ધ્વારા પંચાયત સેવાની વિભાગીય હિસાબનીશ (વર્ગ-૩) સંવર્ગની ખાલી જગ્યા પર સીધી ભરતીથી ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઇન અરજીપત્રકો મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે સરકારશ્રીની વેબસાઇટ પર તા.૧૧-૦૧-૨૦૨૨(બપોરના ૧૩-૦૦ કલાક) થી તા.૨૭-૦૧-૨૦૨૨ (સમય રાત્રિના ૨૩-૫૯ કલાક સુધી) દરમ્યાન […]