IAS- INDIAN ADMINISTRATIVE SERVICE એ સિવિલ સર્વિસ માટે ખુબ જ અગત્યની અને મહત્વપૂર્ણ સર્વિસ છે. IAS- INDIAN ADMINISTRATIVE SERVICE ના ઈન્ટરવ્યુમાં પૂછવામાં આવતા રસપ્રદ સવાલ-જવાબની તૈયારી કરવા માટે અમારી વેબસાઈટની મુલાકાત કરો પ્રશ્ન : (૧) મરઘીએ ભારત અને ચીનની બોર્ડેર પર ઈંડું આપે તો ઈંડું કોનું કહેવાશે ? જવાબ : મરઘીનું (IAS- INDIAN ADMINISTRATIVE SERVICE) […]