અંડર ગ્રાઉન્ડ પાઇપલાઇન યોજના

અંડર ગ્રાઉન્ડ પાઇપલાઇન યોજના કોને લાભ મળે? • ખેડૂત ખાતેદાર, જેના નામે જમીન હોય (દરેક યોજના માટે) શું લાભ મળે ? (AGR-૨) યોજનામાં સામાન્ય ખેડૂતો માટે તથા (AGR-૪) યોજનામાં અનુસૂચિત જાતિના ખેડૂતો દર ૫ વર્ષ પછી ફરીથી લાભ લઈ શકશે ? (૧) ૧૧૦ મીમી × ૨૦૦ મીટર પાઇપ માટે ખરીદ કિમતના ૭૫% અથવા ૩.૧૪,૨૫૦/- બે […]