વડાપ્રધાન રોજગાર નિર્માણ કાર્યક્રમ (PMEGP) વડાપ્રધાનની રોજગા૨ યોજના (PMRY) અને ગ્રામીણ રોજગા૨ નિર્માણ કાર્યક્રમ (REGP) ને ભેગી કરીને વડાપ્રધાનના રોજગા૨ નિર્માણ કાર્યક્રમ(PMEGP) નામનો એક નવો ધિરાણ સંલગ્ન સહાયકી કાર્યક્રમ મંજૂ૨ કરી તેનો અમલ શરૂ કર્યો છે. જેથી ગ્રામીણ તેમજ શહેરી વિસ્તારોમાં સૂક્ષ્મ ઉદ્યોગો સ્થાપીને રોજગા૨ની તકો ઊભી કરી શકાય. PMEGP એ કેન્દ્રીય ક્ષેત્રની યોજના છે […]
SC – ધંધાનું સ્થળ ખરીદવા સહાય યોજના યોજનાનો હેતુ અનુસૂચિત જાતિના લોકોને ધંધાના યોગ્ય સ્થળના અભાવે તેઓ ધંધાનો વિકાસ કરી શકતા નથી. ધંધાના વિકાસ માટે શહેરી વિસ્તારમાં વ્યવસાયનું સ્થળ/દુકાન ખરીદવા માટે બેન્ક દ્વારા વધુમાં વધુ રૂ. ૧૦ લાખની લોન આપવામાં આવે છે. બેંકેબલ યોજના અંતર્ગત રૂ. ૧૫૦૦૦/- સબસિડી સહાય તરીકે પણ આપવામાં આવે છે. બેન્કેબલ […]
મુખ્યમંત્રી ગ્રામોદય સરકારી યોજના 2021 મુખ્યમંત્રી ગ્રામોદય યોજના અંતર્ગત ગ્રામીણ યુવક-યુવતિઓને પગભર કરવા માટે ગુજરાત સરકાર દ્વારા સહાય આપવામાં આવશે . મુખ્યમંત્રી ગ્રામોદય સરકારી યોજના 2021 હેઠળ રાજ્ય સરકારે વર્ષ ૨૦૧૮-૧૯ માટે રૂા.૬૦ કરોડની નાણાકીય જોગવાઇ કરી છે. જેમાં ૯૬% રકમ યોજના માટે વાપરવામાં આવશે અને ૪ % રકમ વહીવટી ખર્ચમાં ઉપયોગમાં લેવામાં આવશે. આ […]