RTE PORTAL ગુજરાતમાં આરટીઈ યોજના હેઠળ શાળામાં પ્રવેશ માટેનો કાર્યકમ ૨૦૨૧-૨૦૨૨ જાહેર કરવામાં આવ્યો છે. તા.૨૫ જુન થી તા. ૫ જુલાઈ સુધી વેબસાઈટ પર ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૧-૨૨ માં RTE ACT-2009 હેઠળ પ્રવેશ પ્રક્રિયા મેળવવા માટેનો સંભવિત કાર્યક્રમ પ્રક્રિયા તારીખ […]