ધોરણ.૧૦ બોર્ડની પરીક્ષા રદબાતલ ધોરણ.૧૦ બોર્ડની પરીક્ષા રદબાતલ પ્રથમ વખત ગુજરાત બોર્ડ દ્વારા રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન થી પાસ કરવામાં આવશે. સરકારે લીધો નિર્ણય (૧) કોરોનાની બીજી લહેર હાલ સમગ્ર ભારતમાં ચાલી રહી છે. (૨) સમગ્ર ભારતમાં કોરોનાની ગંભીર સ્થિતિ ચાલી રહી અને દિવસે દિવસે ભારતમાં કોરોના ના કેસો વધી રહ્યા છે. (૩) ભારતમાં કોરોનાની […]