UWIN CARD

UWIN CARD
કોણ લાભ મેળવે શકે ?
(૧) જે શ્રમિકોનો પ્રોવિડંડ ફંડ કપાતો ન હોય
(૨) વાર્ષિક રૂા. ૧,૨૦,૦૦૦ થી ઓછી આવક ધરાવતો દરેક
(૩) ૧૫ વર્ષથી વધુ વયમર્યાદા ધરાવતા કોઈપણ શ્રમિક
(૪) બીપીએલ ધરાવતા હોય કે ન હોય તેવા શ્રમિક પરિવાર
(૧) ખેતશ્રમિક (૨) કડિયાકામ, ઈંટો ગોઠવવી (૩) સુથાર, મિસ્ત્રી (૪) લાકડુ અથવા પથ્થર બાંધનાર-ઉચકનાર (૫) વાયરમેન (૬) વેલ્ડર (૭) ઈલેક્ટ્રીશીયન (૮) પ્લમ્બર (૯) હમાલ (૧૦) મોચી (૧૧)દરજી(૧૨)માળી (૧૩)બીડી કામદારો (૧૪) કેરિયા (૧૫) રસોઈયા (૧૬) અગરીયા (૧૭) ક્લીનર-ડ્રાયવર (૧૮) ગૃહ ઉદ્યોગ કરનારા (૧૯) લુહાર (૨૦) વાળંદ (૨૧) બ્યુટી પાર્લર વર્કર (૨૨) કુંભાર (૨૩) કર્મકાંડ (૨૪) માછીમાર (૨૫) કલરકામ (૨૬) અગરીયા સફાઈ (૨૭) કુલીઓ (૨૮) માનદ વેતન મેળવનાર (૨૯) રીક્ષા ચાલક (૩૦) ટેક્ષી ડ્રાઈવર (૩૧) પાથરણાવાળા (૩૨) ઘરેલું કામદારો-ઘરકામ કરતા ભાઈઓ-બહેનો (૩૩) રત્નકલાકારો.
યુ-વિન ઓળખ કાર્ડધાસ્ક અસંગઠિત શ્રમયોગીઓ નીચે
મુજબની કલ્યાણકારી યોજનાઓના લાભ મેળવવા પાત્ર બનશે.
અકસ્માત સહાય : અકસ્માતથી અવસાન – રૂ।. ૧.૦૦ લાખ અને અકસ્માતથી અપંગતા – રૂ।. ૫૦ હજાર
૭ ગંભીર બિમારીમાં સહાય : શ્રમયોગીઓ અને તેઓના પરિવારના સભ્યોની ગંભીર બિમારીની
સારવાર – રૂા. ૨.૦૦ લાખ સુધી ખેત શ્રમયોગીઓને ગંભીર રોગોમાં (હૃદય રોગ, કિડની, કેન્સર, એઈડ્સ જેવા જીવલેણ રોગ)
સારવાર – રૂ।. ૩.૦૦ લાખ સુધી બાંધકામ શ્રમયોગી માટે વ્યવસાયિક રોગોમાં રૂા. ૩.૦૦ લાખ સુધી
સારવારની અવધી દરમ્યાન સંપૂર્ણ અશક્તતતા માટે – પ્રતિમાસ રૂા.૩,૦૦૦/- અને
અંશત: અશક્તતા માટે રૂા.૧,૫૦૦/- ની સહાય.
આવાસ બાંધવા માટે – કુટુંબ દીઠ એક વખત રૂા.૧.૩૦ લાખ
શિક્ષણ સહાય : શ્રમયોગીઓના બાળકો માટે વિનામૂલ્યે રહેવા-જમવાથી સુવિધા સાથેની પ્રાથમિકથી ઉચ્ચ શિક્ષણ માટે વિશિષ્ટ રહેવા-જમવાની સુવિધા સાથેની માટે અને પોષણક્ષણ આહાર સાથે બાલવાડી,
હોસ્ટેલ,
આ તાલીમ : કામગીરીમાં નિપુણતા મેળવવા માટેની સર્વતન તાલિમ યોજના.
કાનૂની સહાય : અકસ્માત વળતરના કોર્ટ કેસ લડવા રૂા.૫૦,૦૦૦ અને અન્ય કોર્ટ કેસ માટે રૂા.૨૫,૦૦૦ સુધી
સુ-વીન કાર્ડ એ અસંગઠીત કામદારોને ઓળખના તરીકે યુનિક નંબર સાથે જારી કરવામાં આવે છે.
કાર્ડ માટે પાત્રતા
અસંગઠીત કામદાર હોવો જોઇએ.
ઉમર : ૧૮ થી ૬૦ વર્ષ
અસંગઠીત ક્ષેત્રમાં કાર્યરત ના જોઇએ(EPFO/NIPS/ESIC)
આધારકાર્ડ હોલ્ડર હોવા જોઇએ.
- Other government yojna 2021
સેવીંગ બૅન્ક એકાઉન્ટ/જનધન એકાઉન્ટ હોવુ જોઈએ
કોણ કાર્ડ કઢાવી શકે ?
કુષી કામદાર પશુપાલન આરોગ્ય સેવા, આંગણવાડી વકૅર, મધ્યાન ભોજન કામદાર, સફાઈ કામદાર, રમકડા બનાવનાર, વેલ્ડીગ કામ, બુટ પોલિશ, હેર ડ્રેસીંગ, લોન્ડ્રીકામ, માટીકામ, ઘરેલુ કામ, નાના ઉધોગ, સુરક્ષા સેવા, રીક્ષા /વાહન ચાલક, દરજી કામ, વગેરે જેવા ૧૨૫ થી વધુ વ્યવસાય નો સમાવેશ કરવામાં આવેલ છે.
ડોક્યુમેન્ટ
આધાર કાડૅ
પાસબુક
આવકનો દાખલો (૧૨૦૦૦૦ કરતાં ઓછી આવક હોય તો)
અગતા ધરાવતા કુટુંબમાં સમાવેશ હોય તો તેનો પુરાવો